Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ડોકટર સાહેબ આપ બેસોઃ અભિવાદન માટે ઉભા રહેલ મનમોહનસિંહને マદયર્સ્‍પશી આવકાર આપતાં પ્રધાનમંત્રી મોદી

     શનિવારના કરતારપુર કોરિડોરનું ઉદઘાટન કરવા ગયેલ પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીનો એક વિડીયો સામે આવ્‍યો છે જેમાં તેમનું અભિવાદન કરવા માટે ઉભા રહેલા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંઘને તેમ કહેતા જોવા મળ્‍યા કે ડોકટર સાહેબ આપ બેસો.

ત્‍યાર પછી પ્રધાનમંત્રીએ મનમોહનસિંઘ અને  એમના પત્‍ની ગુરશરણ કૌરનું જોડી અભિવાદન કર્યુ હતુ.

     કરતારપુર ગયેલા શ્રધ્‍ધાળુઓના પ્રથમ સમૂહમાં મનમોહન અને એમના પત્‍ની  પણ ગયા હતા.

(10:09 pm IST)