Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ટ્રેનમાં શખ્‍સએ સુતી વખતે ખોટી રીતે સ્‍પર્શ કર્યોઃ ર૮ વર્ષીય મહિલાએ તેનો પીછો કરી તેને પકડયો.

     ર૮ વર્ષની એક મહિલા માર્કેટીંગ એકઝીકયુટીવએ જણાવેલ છે કે એને બેંગ્‍લૂラરુ જનારી એક ટ્રેનમા સુતા સમયે એક અન્‍ય યાત્રીએ ખોટી રીતે તેને સ્‍પર્શ કર્યો હતો.

     મહિલાએ કહ્યું જયારે આંખ ખુલ્લી તો એમણે જોયું કે આરોપી તેની પીઠ અને કુલાને સ્‍પર્શ કરી રહ્યો હતો. ત્‍યાર પછી મહિલાએ પોતાના મિત્રોની મદદથી શખ્‍સનો પીછો કરી તેને પકડી લીધો. મહિલાએ ઉતર્યા પછી ફરિયાદ પણ દાખલ કરી.

(9:47 pm IST)