Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

હું જજ હોત તો ૨.૭ એકર જમીન સાયન્સ સ્કુલ માટે અને ૫ એકર હોસ્પિટલ માટે સરકારને આપતઃ તસ્લીમા નસરીન

અયોધ્યા ચુકાદા બાદ બાંગ્લાદેશી લેખીકાનું ટવીટ્

નવી દિલ્હીઃ રામ મંદિર અંગેના નિર્ણય ઉપર બાંગ્લાદેશી લેખીકા તસ્લીમા નસરીને ટવીટ કરી જણાવેલ કે હુ જો જજ હોત તો અયોધ્યાની ૨.૭૭ એકર જમીન સરકારને મોર્ડન સાયન્સ સ્કુલ બનાવવા દઇ દેત, જયાં બધા છાત્રો નિઃશુલ્ક ભણી શકે અને હું સરકારને તે ૫ એકર જમીન પણ આધુનિક હોસ્પિટલ બનાવવા સોંપત જયાં દર્દીઓનો મફત ઉપચાર થઇ શકે. તસ્લીમાએ હિન્દુને ૨.૭  એકર અને મુસલમાનોને ૫ એકર જમીન આપવા અંગે પણ ટવીટ દ્વારા સવાલ કરેલા.

(3:50 pm IST)