Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

શિવસેના લોકચુકાદાને માન નહીં આપી કોંગ્રેસ અને એનસીપીના ટેકાથી સરકાર રચવા ઈચ્છે તો તેને શુભેચ્છા : ચંદ્રકાન્ત પાટીલ

પાટીલે કહ્યું અમે સરકાર રચવાના નથી : પ્રજાએ શિવસેના અને ભાજપને સાથે મળીને કામ કરવા ચુકાદો આપ્યો

મુંબઈ : મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલે ગવર્નરને મળ્યા પછી કહ્યું હતું કે અમે સરકાર રચવાના નથી,મહારાષ્ટ્રની પ્રજાએ શિવસેના અને ભાજપને સાથે મળીને કામ કરવા લોકચુકાદો આપેલ છે તેઓ શિવસેના આ લોકચુકાદાને માન આપવા માંગતી નથી અને એનસીપી અને કોંગ્રેસના ટેકાથી સરકાર રચવા આગળ વધતી હોય તો અમારી તેમને શુભેચ્છા

(12:00 am IST)