Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

નીફટીએ ઇતીહાસ રચ્યોઃ પહેલીવાર ૧૮૦૦૦ ઉપરઃ સેન્સેકસ ૬૦,૩૦૦: ટાટા મોટર્સ ઉછળ્યો

મુંબઇ, તા.૧૧: આજે શેરબજારમાં તેજીઃ નીફટીએ ઇતિહાસ રચ્યોઃ પહેલીવાર ઇન્ટ્રા-ડે ૧૮૦૦૦ની સપાટી વટાવી. ૨.૩૦ કલાકે સેન્સેકસ ૨૫૮ પોઇન્ટ વધીને ૬૦૩૧૭ અને નીફટી ૧૦૦ પોઇન્ટ વધીને ૧૭૯૯૫ ઉપર છેઃ આજે આઇટીના શેર્સમાં વેંચાવલી ઓટો સેકટર દોડયું. ટાટા મોટર્સ ૭ ટકા અપ.

(3:39 pm IST)