Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ઉત્તરાખંડની ભાજપ સરકારમાં મોટો કડાકો: પ્રધાન સહિત બે ધારાસભ્યોનાં રાજીનામા

ઉત્તરાખંડની ભાજપ સરકારમા કેબીનેટ મંત્રી યશપાલ આર્ય ભાજપ છોડી કોંગ્રેસમા જોડાયા બાદ તેમના પુત્ર અને નૈનિતાલના ધારાસભ્ય સંજીવ આર્યએ પોતાનું રાજીનામું ઘરી દીધું છે રાજીનામું આપી તરત જ તેઓ બંને રાહુલ ગાંધીને મળવા દોડી ગયા છે

(12:53 pm IST)