Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

BSE સેન્સેક્સ એક દિવસ પાંચ લાખ સુધી જશે: હવે ભારતનો સમય આવી ગયો છે : રાકેશ ઝુનઝુનવાલા

મુંબઈ :  શેરબજારના દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું કે BSE સેન્સેક્સ એક દિવસ પાંચ લાખ સુધી જશે. તેમણે કહ્યું કે ભારતને લઇ તેઓ ખૂબ જ બુલિશ છે અને હવે ભારતનો સમય આવી ગયો છે.

(12:37 pm IST)