Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ભાજપના કેબિનેટ પ્રધાને ભાજપને રામ રામ કરી કોંગ્રેસનો હાથ ઝાલી લીધો: મોટો રાજકીય વિસ્ફોટ

ઉત્તરાખંડની ભાજપ સરકારના કેબીનેટ પ્રધાન યશપાલ આર્ય ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે. મોટો રાજકીય વિસ્ફોટ. કેબિનેટ પ્રધાન પદે ચાલુ હોય અને ભારતીય જનતા પક્ષને છોડીને  કોંગ્રેસમાં જવાની ઘટના ભારે ચકચાર જગાવી રહી છે.

 

(11:03 am IST)