Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

ભારત-પાકના સમલૈંગિક હિન્‍દુ-મુસ્‍લિમ કપલએ દુર્ગાપુજામાં લીધો ભાગઃ તસ્‍વીરો વાયરલ થઇ

     ભારત અને પાકિસ્‍તાનના સમલૈંગિક હિંદુ-મુસ્‍લિમ કપલ અંજલી ચક્રા અને સુંદાસ મલિકની દુર્ગા પુજામાં ભાગ લેવાવાળી તસ્‍વીરો વાયરલ થઇ છે.

     અંજલી ચક્રાએ ટવિટ કર્યુ કે અમે અમારી ઘણી પરંપરાઓ એક બીજા સાથે કરીએ છીએ. આ વર્ષે જુલાઇમાં આ કપલ  દ્વારા પહેલી વર્ષગાઠનો જશ્ન મનાવતા ફોટો શુટ વાયરલ થયા હતા.

     આ સમલૈંગિક કપલ હાલમાં  ન્‍યુયોર્કમાં રહે છે.

(11:45 pm IST)