Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

લગ્નપ્રસંગે જાનમાં બંદૂક લઇ ડાન્‍સ કરી રહ્યો હતો યૂપીનો શખ્‍સઃ વિડીયો વાયરલ થયા પછી થઇ ધરપકડ

ઉતર પ્રદેશના દાદરીમાં મિત્રની જાનમાં બંદુક લહેરાવતા ડાન્‍સ કરનારા શખ્‍સનો વિડીયો વાયરલ થયો છે.

એક પત્રકાર દ્વારા આનો વિડીયો  ટવિટર પર શેયર કર્યા પછી  નોયડા  એસએસપીએ  જણાવેલ કે શખ્‍સની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની બંદુક પણ જપ્ત કરવામા઼ આવી છે.

(11:44 pm IST)