Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનું પીએમ મોદી અને અમિતભાઇ શાહ સાથે લાગ્યા પોસ્ટરો

સ્થાનિક ભાજપ નેતાએ જ્યોતિરાદિત્ય સિંધિયાનું કલમ 370 ને સમર્થન આપવા માટે પોસ્ટર મૂક્યું

 

મધ્ય પ્રદેશના ભીંડમાં કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાનું એક પોસ્ટર ચર્ચાનો વિષય બન્યું છે. પોસ્ટરમાં પીએમ મોદી, ગૃહ પ્રધાન અમિત શાહની સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાની તસવીર પણ છે. એક ન્યુઝ એજન્સીમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, ભાજપના સ્થાનિક નેતા દ્વારા જ્યોતિરાદિત્ય સિંધિયાનું કલમ 370 ને સમર્થન આપવા માટે પોસ્ટર મુકવામાં આવ્યું છે.

(11:35 pm IST)