Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

શિરોમણી અકાલી દળના નેતા વિક્રમસિંહ મજીઠીયાના કાફલાની ગાડી અને ટ્રક વચ્‍ચે થઇ ટકકરઃ સીઆઇએસએફ જવાનનું થયું મોત

શિરોમણી અકાલી દળના નેતા અને  પૂર્વ મંત્રી વિક્રમસિંહ મજીઠીયા ના સુરક્ષા કાફલાની ગાડી અને ટ્રકની પંજાબના મોગામાં ટકકર થઇ થઇ. જેમાં એક સીઆઇએસએફ ના જવાનનું મોત થયુ છે. 

જયારે આ દુર્ઘટનામાં ૪ સીઆઇએસએફ ના જવાન પણ ઘાયલ થયા જેનો લુધિયાણાની એક હોસ્‍પિલમાં ઇલાજ જારી છે.

વિક્રમસિંહ મજીઠીયા કેન્‍દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલના ભાઇ છે.

(11:08 pm IST)