Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

દિલ્લીમાં મહિલા પત્રકાર પર હુમલાના ર સંદિગ્ધ પોલીસ સાથેની અથડામણમાં ઘાયલ થયા

દિલ્લીમાં શુક્રવારના પોલીસ સાથેની અથડામણમાં ર બદમાશ ઘાયલ થયા. જે પછી એમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા.

પોલીસએ બતાવ્યું કે ગયા મહિને પત્રકાર જોયમાલા બાગચીને ચાલુ રીક્ષાએ બહાર ખેંચી અને ફોનની લૂટ કરનાર મામલાના આ બંને આરોપી છે.

હુમલામાં બાગચીનુ જડબુ તુટી ગયુ હતુ અને હાથ-પગમાં ઇજા થઇ હતી.

(10:25 pm IST)