Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

ફકત ર કપલએ ટિકીટ ખરીદવાને કારણ રદ થઇ કડવા ચોથ સ્પેશ્યલ ટ્રેનઃ એસી ફર્સ્ટ કલાસ ટિકીટની કિંમત કપલ દિઠ રૂ. ૧૦ર૯૬૦

     રેલવેએ ૭૮ સીટો વાળી કડવા ચોથ સ્પેશ્યલ ટ્રેન  ધ મેજીસ્ટિક રાજસ્થાન ડિલકસ ની ટિકીટ ફકત ર કપલ દ્વારા ખરીદવા પર એને રદ કરવામાં આવી છે.

     આ ટ્રેન પ દિવસોનું ડ્રીમ હોલી ડે પેકેજ આપવા માટે ચલાવવામાં આવી હતી. શોવર માટે અલગ હીસ્સો, પગના મસાજ જેવી સુવિધાઓવાળી આ ટ્રેનમાં ફકત વિવાહિત જોડી જઇ શકતી હતી.

     આ ટ્રેનમા એસી ફર્સ્ટ કલાસની ટિકીટની કિંમત રૂ. ૧૦ર૯૬૦ કપલ દીઠ હતી.

(10:09 pm IST)