Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

નરેન્દ્રભાઈ ચેન્નાઈ પહોંચ્યા, જિનપિંગ નું આગમન : સૌરાષ્ટ્રમાં વધુ એક હત્યા, ગોમટામાં ભાઈના મિત્રના ડખ્ખામાં નિર્દોષ પ્રદીપ ખાંટ ની હત્યા : વાંકાનેરના ખેરવા પાસે બે બસ વચ્ચે અકસ્માત, ૩૫ મુસાફરને ઇજા : વાંકાનેરની ૧૭ વર્ષની છાત્રા સોનલ ગેંગરેપના ડરથી સળગી મરી, કિસ કરેલો વિડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હરામખોરો ગેંગ રેપ કરવા માગતા હતા, બેની ધરપકડ : ચાર મહિનાથી બંધ ગીર સાસણ સફારી પાર્ક ૧૬ ઓક્ટોબરથી ખુલ્લો મુકાશે : ગોંડલ અક્ષર મંદિરે પૂજ્ય મહંત સ્વામીનું આગમન : પાકિસ્તાન ફફડયું, ચાર આતંકવાદીઓને દેખાડો કરવા ધરપકડ કરી : આજે બપોર પછી શાંતિ માટે નોબલ પ્રાઈઝ જાહેર થશે : લોકનાયક જયપ્રકાશ નારાયણનો આજે જન્મદિવસ છે : ઉત્તરાખંડમાં ૧૦૦ નેતાઓને ભાજપમાંથી હાંકી કાઢયા : ઉત્તરપ્રદેશમાં રસ્તાના કિનારે સૂતેલા વૈષ્ણોદેવીના શ્રદ્ધાળુઓ પર બસ ફરી વળતાં સાતના મોત

(1:00 pm IST)