Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

મુંબઇના એનકાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ પૂર્વ પોલીસ ઓફીસર શર્મા પાસે છે રૂ. ૩૬ કરોડની સપતિ

        શિવસેનાની ટીકીટ પર મુંબઇની નાલાસોપારા વિધાનસભા સીટથી ચૂંટણી લડી રહેલ એનકાઉન્ટર સ્પેશ્યલીસ્ટ પૂર્વ પોલીસ ઓફીસર પ્રદિપ શર્માએ નામાંકનમા પોતાની અને પત્નીની રૂ. ૩૬.ર૧ કરોડની સંંપતિ જાહેર કરી છે.

        સોગંદનામા પ્રમાણે શર્માના નામ પર કોઇ અચલ સંપતિ નથી જયારે પત્નીના નામ પર ખેતી સહીત કુલ રૂ. ર૦ કરોડની અચળ સંપતિ છે.

(12:00 am IST)