Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

પોલીસ અટકાતયમાંથી શખ્‍સને ભગાડવા માટે ઝારખંડના બીજેપી ના ધારાસભ્‍યને ૧૮ માસની જેલ સજા

        ઝારખંડના બીજેપી ધારાસભ્‍ય ઢૂલુ મહતો સહિત પ લોકોને ધનબાદની અદાલતએ પોલીસ કર્મીઓ પર હુમલો કરવા અને પોલીસ અટકાયતમાંથી એક શખ્‍સને ભગાડી લઇ જવાના ૬ વર્ષ જુના મામલામા બુધવારના ૧૮ માસની જેલની સજા થઇ છે.

        મહતો સહિત પાંચેય દોષિઓને  આ મામલામા રૂ. ૧૦ હજાર- ૧૦ હજાર ના જાત મૂચરકા પર જામીન પણ મળી ગયા છે.

(12:00 am IST)