Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

બજારમાં અફડાતફડી....

છેલ્લા સાત સેશનની સ્થિતિ

        મુંબઈ, તા. ૧૧ : શેરબજાર આજે કત્લેઆમની સ્થિતી સર્જાઇ હતી. કારોબારની શરૂઆત થયા બાદ શેરબજારમાં હાહાકારની સ્થિતી રહી હતી. આ સ્થિતી છેલ્લે સુધી અકબંધ રહી હતી. કારોબારની શરૂઆત થયા બાદ મિનિટોના ગાળામાં જ સેંસેક્સ એક વખતે ૧૦૦૧ પોઇન્ટ ઘટીને ૩૩૭૬૦ની નીચી સપાટી પર પહોંચી ગયો હતો. શેરબજારમાં છેલ્લા સાત દિવસની સ્થિતિ નીચે મુજબ રહી છે.

સેંસેક્સમાં બુધવારના દિવસે ઘટાડો................ ૫૫૧

સેંસેક્સમાં ગુરુવારના દિવસે ઘટાડો................ ૮૦૬

સેંસેક્સમાં શુક્રવારના દિવસે ઘટાડો ............... ૭૯૨

સેંસેક્સમાં સોમવારના દિવસે રિક્વરી................ ૯૭

સેંસેક્સમાં મંગળવારના દિવસે ઘટાડો ........... ૧૭૫

સેંસેક્સમાં બુધવારના દિવસે રિક્વરી.............. ૪૬૧

સેંસેક્સમાં ગુરૂવારના દિવસે ઘટાડો ............... ૭૬૦

(8:11 pm IST)