Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ : પાઠવી નવરાત્રિની શુભકામનાઓ

અમદાવાદ :ગુજરાત સહિત ભારત વિશ્વમાં વસતા ગુજરાતીઓ નવરાત્રિની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે નવરાત્રીનું મહત્વ માત્ર ભારતમાં જ નહિં સમગ્ર વિશ્વમાં છે તેનો ખ્યાલ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ આપેલી શુભકામનાઓથી આવી શકે છે.

 કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ એક ટ્વિટ કરતા લખ્યુ છે કે, કેનેડા અને વિશ્વભરમાં નવરાત્રિ મનાવી રહેલા હિન્દુ સમુદાયના લોકોને આ તહેવાની શુભકામના.

(5:22 pm IST)
  • તેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાને લઈને પદ્મિની ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST

  • આજે પણ ફરી અમેરિકી શેરબજાર થયું ધબાય નમઃ : ડાઉ જોન્સ 545 પોઇન્ટ તૂટ્યો : વૈશ્વિક અર્થતંત્ર પર ફરી માઠા પરિણામની સેવાય રહેલી આશંકા access_time 1:45 am IST

  • જમ્મુ-કાશ્મીર : કુપવારામાં માર્યો ગયો ત્રાસવાદી મન્નાન વાની : AMUમાં કર્યો'તો અભ્યાસ : હિઝબુલનો કમાન્ડ હતો : આજે કુલ બે ત્રાસવાદી ઠાર : શસ્ત્રો મળ્યા access_time 11:43 am IST