Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

અમેરિકાનું સદીના સૌથી શક્તિશાળી ચક્રવાત માઈકલ ફ્લોરિડા પર ત્રાટક્યુ 250 કિમીના ઝડપેફુંકાયો પવન

અમેરિકા ગલ્ફ કોસ્ટ તરફ આગળ વધી રહેલુ ચક્રવાત માઈકલ બુધવારે બપોરે ફ્લોરિડાના મેક્સિકો બીચ પર ત્રાટક્યુ હતુ.

 ફ્લોરિડાના ગવર્નર રિક સ્કોટે કહ્યુ કે, આ અકલ્પનીય વિનાશની ચેતવણી છે. તેઓએ આ માઈકલને 100 વર્ષમાં સૌથી શક્તિશાળી ચક્રવાત ગણાવ્યુ છે. બુધવારે ચક્રવાત માઈકલ કેટેગરી-4માં ફેરવાયા બાદ 250 કિમીના ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે.

(1:23 pm IST)