Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

લોકસભા સ્પીકર બોલ્યા સમાજમાં હંમેશા બ્રાહ્મણોનું ઉચ્ચસ્થાન રહ્યું છે : થઇ આલોચના

     લોકસભાના સ્પીકર ઓમ બિડલાએ ૮ સપ્ટેમ્બરના ટવિટ કર્યુ કે સમાજમાં બ્રાહ્મણોનું હંમેશા ઉચ્ચસ્થાન રહેલ છે. આ એમની ત્યાગ, તપસ્યાનુ પરીણામ છે.

     કોંગ્રેસ નેતા કપિલ સિંબલએ ટવિટ કર્યુ કે આવી માનસિકતાથી જાતિવાદને પ્રોત્સાહન મળશે. ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કહ્યું આવા જાતિવાદી શખસનું લોકસભા સ્પીકર બનવુ અમારા ઉપર મજાક છે.

 

(11:50 pm IST)