Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

આઇએનએકસ મીડિયા કેસમાં ચિદંબરમએ દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરી અરજી

     ન્યાયીક અટકાયતમાં તિહાર જેલમા મોકલવામા આવેલ પૂર્ણ નાણામંત્રી પી. ચીદંબરમએ સીબીઆઇ દ્વારા દાખલ આઇએનએકસ મીડિયા કેસમાં દિલ્લી હાઇકોર્ટમાં રેગ્યુલર અરજી દાખલ કરી છે.

     એમણે દલીલ કરી છે કે એમની ગેરકાનુની રીતે ધરપકડ કરવામા આવી છે. ચિદંબરમએ નિચલી અદાલત દ્વારા એમને ન્યાયીક અટકાયતમાં મોકલવાના નિર્ણયને પણ પડકાર્યો છે. સીબીઆઇ કેન્દ્ર સરકારના ઇશારા પર કામ કરી રહી છે એમ ચિદંબરમએ કહેલ છે.

(11:48 pm IST)