Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

પી.કે. મિશ્રાએ સંભાળ્યો પીએમ મોદીના પ્રધાન સચિવનો પદભાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અતિરિકત પ્રધાન સચિવ તરીકે કાર્યરત પી. કે. મિશ્રાએ બુધવારના એમના પ્રધાનસચિવનો કાર્યભાર સંભાળી લીધો હતો.

૧૯૭ર બેચના ગુજરાત કેડરના આઇએએસ અધિકારી મિશ્રા ગુજરાતના મુખ્યમંત્રી રહેવા દરમ્યાન પણ મોદીની સાથે કામ કરી ચુકયા છે. આ ઉપરાંત પી. કે. સિન્હાએ પ્રધાનમંત્રી મોદીના પ્રધાન સલાહકાર નિયુકત કરવામાં આવ્યા છે.

 

(11:48 pm IST)