Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

સૈન્ય આધુનિકીકરણ પર રૂ. ૯ લાખ કરોડથી વધારે ખર્ચ કરશે ભારત

        રીર્પોટસ પ્રમાણે ભારત આગામી પ થી ૭ વર્ષમૉ સૈન્ય આધુનિકિકરણ પર રૂ. ૯.૩પ લાખ કરોડ ( ૧૩૦ અબજ ડોલર) ખર્ચ કરશે.

         પ્રાથમિકતાને લઇ પૈદલ સેના માટે ર૬૦૦ યુદ્ધક વાહનો સાથે ભવિષ્યમાં ૧૭૦૦ તૈયાર લડાકુ વાહનોની ખરીદી સામેલ છે.  જયારે નૌસેનાએ આગામી ૩-૪ વર્ષોમાં ર૦૦ પોતો, પ૦૦ વિમાનો અને ર૪ હુમલાવર પનડુબિબયોની યોજના તૈયાર કરી છે.

(12:00 am IST)