Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

ઐસા ભી હોતા હૈ :સાસુમાના મેણાં -ટોણાને કારણે જમાઇ કૂદી ગયો ટ્રેન સામે:કરી લીધો આપઘાત

નવી દિલ્હી :પત્ની અને સાસરીપક્ષથી પરેશાન 31 વર્ષના રોહિત સાહનીએ રવિવારે સવારે 8 વાગે ટ્રેનની નીચે કૂદીને સુસાઈડ કરી લીધું. જીઆરપીએ રોહિતની માતા પ્રભા સાહનીના નિવેદન પર વહુ ચાંદની, તેની માતા લાડી ઢલ્લા, પિતા ગુરમીત સિંહ અને ભાઈ રાહુલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પત્ની ઝગડો કરીને પિયેર ચાલી જતા તેને મનાવવા ગયેલા રોહિતને સાસુએ કીધું હતું કે તું મરી જ જા.

(8:26 pm IST)