Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

શેરબજાર ધડામઃ ૪૦૦ થી વધુ પોઇન્ટનું ગાબડુઃ રૂપિયો ૭૨.૬૦

મુંબઇ : રૂપિયો વધુ તુટતા અને એફએમસીજી શેરોમાં વેંચવાલીને પગલે સેન્સેકસ ૪૦૭ પોઇન્ટ ઘટીને ૩૭૫૧૪ અને નીફટી ૧૨૪ પોઇન્ટ ઘટીને ૧૧૩૧૩ ઉપર ટ્રેડ કરે છેઃ રૂપિયો ૭૨.૬૦ ઉપર પહોંચી ગયો છેઃ ટાઇટલ  ITC,HUL, હીરો મોટોકોર્પ, કોટક બેંક, HDFC, એરટેલ, TCS તુટયા છે.(૧.૩૦)

(3:48 pm IST)