Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

સરકારી કર્મચારીઓને પ્રોવિડંડ ફંડ ઉપર અપાતું વ્યાજ હજુ પણ જમા થયું નથી : 2019 ની સાલના 6 મહિના વીતી ગયા પછી પણ કર્મચારીઓ EPF ઉપર જમા થતા વ્યાજથી વંચિત

મુંબઈ : સરકારી કર્મચારીઓને પ્રોવિડંડ ફંડ ઉપર દર વર્ષે જમા અપાતું વ્યાજ આ વર્ષે 2019 ની સાલના 6 મહિના પછી પણ જમા થયું નથી જે અંગે ઓફિસ દ્વારા કોઈ સત્તાવાર જાણ હજુ સુધી કરવામાં આવી નથી જોકે વ્યક્તિગત ઈન્ક્વાયરીમાં આ વ્યાજ સપ્ટે.ના અંતમાં અથવા ઓક્ટો.અંત સુધીમાં જમા થઇ જશે તેવું કહેવામા આવી રહ્યું હોવાનું જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2018 માં આ વ્યાજ નો દર ઘટાડીને 8.55 કરી નખાયો છે.જે ગયા વર્ષે  8.65 હતો તથા 2015-16 ની સાલમાં 8.8 ટકા  હતો.

(12:36 pm IST)