Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

દુનિયામાં દર ૪૦ સેંકંડે આત્‍મહત્‍યાના કારણે ૧ મોત

એક અહેવાલ પ્રમાણે વિશ્વ સ્‍વાસ્‍થય  સંગઠન (WHO) ના  જણાવ્‍યા પ્રમાણે દુનિયામા દર  ૪૦ સેકંડે એમ મોત આત્‍મહત્‍યાના કારણે થાય છે. અને ર૦૧૬ માં ૧પ થી ૧૯ વર્ષની ઉમરવાળી વ્‍યકિતઓમાં મૃત્‍યુનુ મોટુ કારણ આત્‍મહત્‍યા હતી. WHO ના જણાવ્‍યા પ્રમાણે આત્‍મહતયા એક ગંભીર સ્‍વાસ્‍થય સમસ્‍યા છે જેનું નિવારણ શકય છે. ૧૦ સપ્‍ટે. વર્લ્‍ડ સ્‍યુસાઇડ પ્રિવેશન દિવસ હોય છે.

(9:03 am IST)