Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

શંકાસ્‍પદ એજન્‍ટો રૂસની બહાર નીકળતા બ્રિટન અટકાયત કરશેઃ ગૃહમંત્રી

બ્રિટનના ગૃહમંત્રી સાજીદ જાવિદે એક મુલાકાતમાં જણાવ્‍યું કે પૂર્વ રૂસી જાસુસ અને એમની પુત્રીની હત્‍યા કરવાની કોશિષમાં બંને શંકાસ્‍પદ રુસી એજન્‍ટને રુસની બહાર નીકળતાં જ અટકાયત કરી લેવામાં આવશે. જાવિદે કહ્યું કે બંને બીજી વખત બ્રિટન નહી જાય બન્ને એજન્‍ટો વિરુદ્ધ રેડ નોટીસ આપવામાં આવેલ છે.

(9:01 am IST)