Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

અભિનેતા સંજય દત્તને સ્ટેજ 3 ફેફસાંનું કેન્સર હોવાનું બહાર આવ્યું છે. તાત્કાલિક સારવાર માટે તે અમેરિકા જઈ રહ્યા હોવાનું આધારભૂત સૂત્રો થકી જાણવા મળે છે. સંજુબાબાના પ્રશંશકોમાં ફેલાયું ચિંતાનું મોજું.

અભિનેતા સંજય દત્તને સ્ટેજ 3 ફેફસાંનું કેન્સર હોવાનું બહાર આવ્યું છે. તાત્કાલિક સારવાર માટે તે અમેરિકા જઈ રહ્યા હોવાનું આધારભૂત સૂત્રો થકી જાણવા મળે છે. સંજુબાબાના પ્રશંશકોમાં ફેલાયું ચિંતાનું મોજું.

(11:22 pm IST)
  • રશિયા : નદીમાં ડૂબી જવાથી ૪ ભારતીય વિદ્યાર્થીઓના મોત : રશિયાના વોલ્ગામાં ૪ ભારતીય વિદ્યાર્થીઓ મોહમ્મદ આશીક, આર.વિગ્નેશ, મનોજ આનંદ અને સ્ટીફનનું નદીમાં ડૂબી જવાથી મોત નિપજ્યુ હતું. આ તમામ વિદ્યાર્થીઓ મુળ તામિલનાડુના છે. આ મામલે મૃતકોને પરીવારોને જાણ કરવામાં આવી છે. મૃતકોને રશિયાથી ભારત લાવવા કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. access_time 3:19 pm IST

  • કોંગ્રેસી નેતાઓને મળ્યા પછી સચિન પાયલોટના તેવર ઢીલા પળ્યા, કહ્યું "હું કોઈ પણ પદની લાલસામાં નથી, પાર્ટીએ મને પદ આપ્યું હતું અને તે પાછું પણ લઈ શકે છે" access_time 11:00 pm IST

  • " જલ જીવન મિશન " : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે શરૂ કરેલી ' હર ઘર નલ ' યોજના : એક વર્ષમાં દેશના 4 કરોડ ઉપરાંત પરિવારોને ઘેર બેઠા પીવાનું પાણી ઉપલબ્ધ થયું : સૌથી વધુ નળ કનેક્શન આપનાર રાજ્યોમાં ગુજરાત પ્રથમ ક્રમે access_time 12:52 pm IST