Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

કોરોના મહામારીઃ કોરોનાથી તમિલ સિનેમાના સીનિયર પ્રોડયૂસર વી સ્‍વામીનાથનનું નિધન

તમિલ સિનેમાના સીનીયર પ્રોડયૂસર વી સ્‍વામીનાથનનું કોરોનાને લઇ મોત થયું તે કોરોના વાયરસથી પીડિત હતા. ૬૭ વર્ષિય સ્‍વામીનાથએ ૧૦ ઓગષ્‍ટના ચેન્નાઇમાં આખરી શ્વાસ લીધા આ ઘટના પછી ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્‍યું.

(11:04 pm IST)
  • દેશમાં કોરોના કેસનો આંકડો 23 લાખને પાર પહોંચ્યો : 16 લાખથી વધુ દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો : રાત્રે 9 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના નવા 55,602 કેસ વધતા કુલ કેસની સંખ્યા 23,22,755 થઇ : એક્ટિવ કેસ 6,42,864 થઇ : વધુ 51,716 દર્દીઓ સાજા થતા કુલ 16,33,356 દર્દીઓ રિકવર થયા : વધુ 709 લોકોના મોત સાથે મૃત્યુઆંક 46,062 થયો access_time 9:21 pm IST

  • ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ શ્રી બિપિન રાવતે LAC પર ભારતીય સૈન્યની લાંબા ગાળાની તૈયારીઓ અંગેની માહિતી સંસદીય પેનલને આપી અને જણાવ્યુ છે કે ભારતીય સૈન્ય કોઈપણ 'પરિસ્થિતી' માટે તૈયાર છે. access_time 4:07 pm IST

  • ભારતમાં કોરોનાનો કહેર વચ્ચે રિકવરી રેટ 70 ટકાથી વધ્યો : છેલ્લા 24 કલાકમાં વધુ 61,202 કેસ નોંધાયા: રાત્રે 11 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કેસની સંખ્યા 23,28,355 થઇ: 6, 45, 104 એક્ટિવ કેસ: વધુ 54950 દર્દીઓ સાજા થતા કુલ 16,36,590 લોકોએ કોરોના સામે જંગ જીત્યો : વધુ 835 લોકોના મોત સાથે મૃત્યુઆંક 46,188 થયો access_time 11:27 pm IST