Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

કોવિડ-૧૯ના વધતા કેસોને ધ્‍યાને લઇ છ શહેરોથી કોલકાતા માટે વિમાનો પર પ્રતિબંધ ૩૧ ઓગષ્‍ટ સુધી લંબાવાયો

કોવિડ-૧૯ના વધતા કેસોને ધ્‍યાને લઇ દેશના છ મેટ્રોથી કોલકાતા માટે યાત્રી વિમાનોની ઉડાન પર ૩૧ ઓગષ્‍ટ સુધી પ્રતિબંધ લંબાવી દીધો એક વરિષ્‍ઠ અધિકારીએ આ જાણકારી આપી પેહલા ૧૫ ઓગસ્‍ટ સુધી પ્રતિબંધ હતો.

(11:03 pm IST)
  • વૃંદાવન ઈસ્કોન મંદિરમાં કોરોનાનો પગપેસારો : ૨૨ લોકો કોરોના સંકમિત : એક સાથે ૨૨ કેસ આવતા ઈસ્કોન મંદિર સીલ access_time 3:20 pm IST

  • અમારી ફિલ્મો જોવા તમને કોણ ફોર્સ કરે છે? : નેપોટિઝમ પર કરિના કપૂરના નિવેદનથી હોબાળો : ટ્વીટર પર ટ્રોલ : નેપોટિઝમ પર બોલનારા જ અમારી ફિલ્મો જોવા જાય છે access_time 4:03 pm IST

  • મશહૂર શાયર રાહત ઇંદોરીનુ નિધન : હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા : તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો : ચાહકોમાં ઘેરા શોકની લાગણી access_time 5:42 pm IST