Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

રાજકોટમાં કોરોનાનો વધતો કહેર : સાંજે 5 વાગ્યા સુધીમાં વધુ 18 કેસ સહિત આજે 55 કેસ પોઝીટીવ નોંધાયા : કુલ કેસનો આંક 1872 થયો

આજે વધુ 50 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 781 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ : રાજકોટમાં કોરોનાનો કહેર વધતો જાય છે આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 37 કેસ નોંધાયા બાદ સાંજે 5 વાગ્યા સુધીમાં વધુ 18 ક્વેર્સ નોંધાતા આજે કુલ 55 પોઝિટિવ કેસ નોંધાયા છે  આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 1872 થઇ છે જેમાંથી હાલમાં 781 દર્દીઓ સારવાર હેઠળ છે આજે વધુ 50 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે

(8:01 pm IST)