Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

ર૪ કલાકમાં પ૩૬૦૧ કેસઃ ૮૭૧ લોકોના મોત

દેશનો કુલ મૃત્યુઆંક ૪પરપ૭ :વિશ્વમાં કુલ કેસ ર,૦ર,પ૪,૬૬ર અને મૃત્યુઆંક ૭,૩૮,૯૩૦

નવી દિલ્હી તા. ૧૧ :.. છેલ્લા ર૪ કલાકમાં દેશમાં કોરોનાના પ૩૬૦૧ નવા કેસ નોંધાયા છે અને ૮૭૧ લોકોના મોત થયા છે.

આ સાથે દેશમાં કુલ કેસ રર,૬૮,૬૭પ થયા છે. અને કુલ મૃત્યુઆંક ૪પરપ૭ નો થયો છે.

દેશમાં એકટીવ કેસની સંખ્યા ૬,૩૯,૯ર૯ ની થઇ છે અને અત્યાર સુધીમાં ૧પ,૮૩,૪૮૯ લોકો સાજા થયા છે.

મહારાષ્ટ્રમાં ૧૮૦પ૦, તામિલનાડુમાં પ૦૪૧, દિલ્હીમાં ૪૧૩૧, કર્ણાટક ૩૩૧ર, યુપીમાં ર૧ર૦, પ.બંગાળમાં ર૧૦૦, ગુજરાતમાં ર૬૭ર, આંધ્રમાં ર૧૧૬ લોકોના મોત થયા છે.વિશ્વમાં કુલ કેસ ર,૦ર,પ૪,૬૬ર નોંધાયા છે. અને કુલ મૃત્યુ ૭,૩૮,૯૩૦ થયા છે. કુલ ૬૩,૯૭,૧૧૪ એકટીવ કેસ છે.

 છેલ્લા ૨૪ કલાકમાં રાજયવ્યાપી કોરોના વાયરસ કેસ

 . મહારાષ્ટ્રઃ ૯,૧૮૧

. આંધ્રપ્રદેશઃ ૭,૬૬૫

. તમિલનાડુઃ ૫,૯૧૪

. કર્ણાટકઃ ૪,૨૬૭

. ઉત્ત્।રપ્રદેશઃ ૪,૧૯૭

. બિહાર : ૩,૦૨૧

. પશ્ચિમ બંગાળઃ ૨,૯૦૫

. આસામઃ ૨,૯૦૦

.ઓડિશાઃ ૧,૫૨૮

.તેલંગાણાઃ ૧,૨૫૬

. બેંગ્લોરઃ ૧,૨૪૩

. કેરળઃ ૧,૧૮૪

. રાજસ્થાનઃ ૧,૧૭૩

. ગુજરાતઃ ૧,૦૫૬

. પંજાબઃ ૯૮૮

. મુંબઇઃ ૯૨૫

. મધ્યપ્રદેશઃ ૮૬૬

. હરિયાણાઃ ૭૯૪

. દિલ્હીઃ ૭૦૭

. ઝારખંડઃ ૬૩૦

.જમ્મુ-કાશ્મીરઃ ૪૭૦

. છત્ત્।ીસગઢઃ ૪૨૭

.ઉત્ત્।રાખંડઃ ૩૮૯

. ગોવાઃ ૩૧૭

. પુડ્ડુચેરીઃ ૨૪૫

. નાગાલેન્ડઃ ૨૩૦

. મણિપુરઃ૧૦૦

. હિમાચલ પ્રદેશઃ ૯૨

. ચંડીગઢઃ ૮૦  

(11:41 am IST)