Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

મને આ એક સારો વિચાર લાગી રહ્યો છેઃ માઉન્ટ રશમોરમા મારો ચેહોરો જોડવા પર ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ એ રીપોર્ટને રદ કર્યો છે જેમા માઉન્ટ રશમોરમાં  ટ્રમ્પનો ચહેરો જોડવાને લઇ વાઇટ હાઉસના સાઉથ ડકોટાની ગવર્નર ક્રિષ્ટિ નોએમ સુધી પહોચવાની વાતથ હતી ટ્રમ્પએ આને લઇ કહ્યુ આ ખોટા સમાચાર છે હું છેલ્લા ૩.૫ વર્ષમાં જે કાંઇ કર્યુ એને જોતાં આ એક સારો વિચાર લાગે છે.

(9:57 pm IST)