Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ભારતીય સમય મુજબ બપોરે ૧.૩ર કલાક સૂર્યગ્રહણ શરૃઃ ૩.૩૦ કલાક ચાલ્યું: ભારતમાં ન દેખાયું

નવી દિલ્હીઃ આ વર્ષનું ત્રીજું અને અંતિમ સૂર્યગ્રહણ શરૃઃ ભારતમાં દ્રષ્ટીમાન થયું નથીઃ તેથી સૂતક વગેરે નહિં ગણાયઃ આ ગ્રહણ યુરોપ, અમેરિકા, ઉ. એશિયાના કેટલાક દેશોમાં દેખાયું: ભારતના સમય મુજબ ૧.૩ર કલાકે શરૂ થયું: ૩.૧૬ કલાકે સૌથી વધુ પ્રભાવીઃ આંશિક હોવાથી ચંદ્રમાં સૂર્યના ૬પ ભાગને જ ઢાંકયો છેઃ સૂર્ય ગ્રહણ ૩.૩૦ કલાકે રહ્યું. (૭.પપ)

(3:38 pm IST)