Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

યુપી બાદ પશ્ચિમ બંગાળમાં ફ્લાયઓવર બ્રિજ ધરાશાયી

યુપી સિવાય પશ્ચિમ બંગાળમાં પણ એક પુલ ધ્વસ્ત થવાની દુર્ઘટના બની છે. સિલિગુડીના ગોલતુલી વિસ્તારમાં આવેલો પુલ આજે સવારે ધ્વસ્ત થવાની દુર્ઘટના બની હતી. નેશનલ હાઈવે – 31ડી રેલવે ફ્લાઈઓવરનો એક ભાગ ધ્વસ્ત થયો છે. જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

 

(1:09 pm IST)
  • બ્રિટનમાં વાવાઝોડું અને વરસાદ : ચક્રવાત સાથે ભારે વરસાદ થતા રસ્તાઓ ઉપર પાણી ભરાયા access_time 8:24 pm IST

  • કેનેડાના નોર્થ બ્રન્સવિકમાં આડેધડ ફાયરિંગ : 4 લોકોના મોત : ઘરની બહાર ન નીકળવા પોલીસની સૂચના : એક આરોપીની ધરપકડ access_time 8:20 pm IST

  • આઝાદીની ઉજવણી કર્યા બાદ 18મીએ શપથગ્રહણ કરશે ઇમરાનખાન :પકિસ્તાન તહરીક -એ-ઇન્સાફ પાર્ટીની બેઠકમાં ઇમરાનખાનને વડાપ્રધાન માટે નક્કી કરાયા :ઇસ્લામાબાદની ખાનગી હોટલમાં મળેલ પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 1:03 am IST