Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

મારા સંપર્કમાં આવેલા બધાંને વિનંતી, ટેસ્ટ કરાવી લ્યો : અમિતાભ બચ્ચન તબિયત એકદમ સારી. અમિતાભ બચ્ચનનું ટ્વિટ

"મેં કોવિડ ૧૯ (કોરોના) માટે ટેસ્ટ કરાવેલ છે, જે પોઝિટિવ આવેલ છે.. મને નાણાવટી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.. અધિકારીઓને જાણ કરી છે.. મારા પરિવાર અને સ્ટાફે કોરોના ટેસ્ટ કરાવ્યા છે, પરિણામની રાહ જોવામાં આવી રહી છે. છેલ્લા 10 દિવસમાં મારા સંપર્કમાં આવેલા બધાંને વિનંતી છે કે કૃપા કરીને તેઓ ટેસ્ટ કરાવી લ્યે: અમિતાભ બચ્ચન.."

(11:25 pm IST)
  • રાજકોટના એરપોર્ટ રોડ ઉપર હોન્‍ડા સ્‍લીપ થતા એક વ્‍યકિતનું મૃત્‍યુ થયુ access_time 6:05 pm IST

  • NCP નેતા શરદ પવારે એક નિવેદનમાં આડકતરી રીતે વડાપ્રધાન મોદી સામે કટાક્ષ કરતાં કહ્યું હતું કે રાજકારણીઓએ મતદારોને ઓછા શક્તિશાળી ન ગણવા જોઈએ અને યાદ રાખવું જોઈએ કે ભૂતકાળમાં ઈન્દિરા ગાંધી અને અટલ બિહારી વાજપેયી જેવા શક્તિશાળી નેતાઓ પણ ચૂટણીમાં પરાજિત થયા હતા. access_time 7:19 pm IST

  • જીટીયુ દ્વારા ૩૦ જુલાઈ પહેલા ઓનલાઈન પરીક્ષા પૂરી કરવા જાહેરાત : એમસીકયુ ફોર્મેટની પરીક્ષા ૭૦ માર્કની રહેશે : મોબાઈલ - ટેબ્લેટ - લેપટોપની મદદ લઈ શકાશે : ઓફલાઈન પરીક્ષા ૧૫ થી ૩૦ ઓગષ્ટ વચ્ચે લેવા વિચારણા access_time 5:55 pm IST