Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

સોનિયા ગાંધીએ આર્થિક સ્‍થિતિ અને કોવિડના કારણે ઉત્‍પન્ન રાજનીતિક પરિસ્‍થિતિયો પર ચર્ચા કરવા માટે વીડિયો કોન્‍ફ્રેસિંગના માધ્‍યમથી પાર્ટીના લોકસભા સાંસદો સાથે બેઠક કરી

નવી દિલ્‍હી : કોંગ્રેસની અંતરિય અધ્‍યક્ષ સોનિયા ગાંધીએ આર્થિક સ્‍થિીત અને કોવિડના કારણ ઉત્‍પન્નત રાજનીતિક પરિસ્‍થિતિઓ પર ચર્ચા કરવા માટે વીડિયો કોન્‍ફ્રેસિંગના માધ્‍યમથી પાર્ટીના લોકસભા સાંસદો સાથે બેઠક કરી.

(10:31 pm IST)
  • દેશમાં કોરોનાનો કહેર : કુલ કેસનો આંકડો 8 લાખને પાર પહોંચ્યો : રાત્રે 8 વાગ્યા સુધીમાં કુલ કેસની સંખ્યા 8,08,142 થઇ : 2,79,505 એક્ટિવ કેસ : 5,06,801 દર્દીઓ રિકવર થયા : વધુ 213 લોકોના મોત સાથે મૃત્યુઆંક 21,836 થયો access_time 8:47 pm IST

  • ગુજરાત આઈબીના પોલીસ ઇન્સ્પેકટર જફર બહેલીમનું કોરોનાથી નિધન : ત્રણ દિવસની બીમારી બાદ સરખેજની આમેના ખાતુન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા :જફર બહેલીમ એક બિન વિવાદાસ્પદ અને ઉમદા માણસ હતા :લગભગ બે વર્ષ પહેલા જ તેઓ સબ ઇન્સ્પેકટરથી બઢતી પામીને પીઆઇ બન્યા હતા access_time 7:22 pm IST

  • ૨૬મીએ મન કી બાત : નરેન્દ્રભાઇએ દેશવાસીઓ પાસેથી મંતવ્યો મગાવ્યા access_time 3:10 pm IST