Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

રાહુલ ગાંધીએ એક વખત ફરી મોદી સરકાર પર રીવાના પાવર પ્રોજેકટના દાવાને લઇ સાધ્‍યુ નિશાન, કહ્યું અસત્‍યાગ્રાહી

નવી દિલ્‍હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક વખત ફરી મોદી સરકાર પર રીવાના પાવર પ્રોજકટના દાવાને લઇ નિશાન સાધ્‍યું પીએમ મોદી દ્વારા આને એશિયાનો સૌથી મોટો સોલર પાવર પ્રોજેકટ બતાવવા પર રાહુલ ગાંધીએ લખ્‍યું અસત્‍યાગ્રાહી.

(10:29 pm IST)