Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

રાજસ્‍થાનમાં ધારાસભ્‍યોની ખરીદી પર સીએમ અશોક ગહેલોતે પ્રેસ કોન્‍ફ્રેંસમાં કહ્યું : બીજેપી તમામ હદ તોડી નાખી

જયપુર : રાજસ્‍થાનમાં ધારાસભ્‍યોની ખરીદી પર સીએમ અશોક ગહેલોતએ પ્રેસ કોન્‍ફ્રેંસ કરી કહ્યું બીજેપી તમામ હો તોડી નાખી બીજેપી ખરીદ કરી સરકાર તોડવાની કોશિશમાં લાગેલ છે. જયારે બાજપાઇ પ્રધાનમંત્રી હતા ત્‍યારે આવું ન હતું. ર૦૧૪ પછી બીજેપીમાં અહંકાર આવી ગયો છે.

(10:20 pm IST)