Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

કોરોના મહામારી : ઉત્તરપ્રદેશમાં કોરોનાના ૧૪૦૩ નવા કેસ નોંધાયા

લખનૌ : ઉતરપ્રદેશમાં આજ કોરોનાના ૧૪૦૩ નવા કેસ નોંધાયા આ સાથે જ કુલ એકટિવ કેસ ૧૧૪૯૦ થયા અત્યાર સુધી રર૬૮૯ દર્દી સ્વસ્થ થયા અને ૯૧૩ ના મોત થયા.

(9:55 pm IST)