Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

સિલીગુડી : ભારે વરસાદ પછી સિલીગુડીના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા

સિલીગુડી : સિલીગુડી ભારે વરસાદ પછી સિલીગુડીના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા પાણી ભરાવાથી જનજીવન મસ્તવ્યસ્ત થઇ ગયું  એક દુકાનદારએ બતાવ્યું ખુબ જ મુશ્કેલી પડે છે. દર વરસે વરસાદની સીઝનમાં આવું જ થાય છે અહીં સરકાર આવે છે પણ કાંઇ કરતી નથી.

(9:53 pm IST)