Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

ન્યુજર્સી સેનેટ પ્રાઈમરી ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન રિપબ્લિકન શ્રી રિક મેહતા વિજયી : નવેમ્બર માસમાં યોજાનારી ચૂંટણીમાં વર્તમાન ડેમોક્રેટ સેનેટર કોરી બુકર સામે ટક્કર લેશે

ન્યુજર્સી : યુ.એસ.ના ન્યૂજર્સીમાં યોજાયેલી પ્રાઈમરી ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન રિપબ્લિકન ઉમેદવાર શ્રી રિક મેહતા વિજયી બન્યા છે.તેઓ તેમના નજીકના રિપબ્લિકન ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન શ્રી હર્ષ સિંઘ કરતા 12532 મતોથી આગળ નીકળી ગયા છે.હવે નવેમ્બર માસમાં યોજાનારી આખરી ચૂંટણીમાં તેઓ વર્તમાન ડેમોક્રેટ સેનેટર કોરી બુકર સામે ટક્કર લેશે.
બિઝનેસ એક્ઝિક્યુટિવ શ્રી મેહતા લો ડિગ્રી ધરાવે છે.તેમજ તેમણે ફાર્મસી વિષય સાથે ડોકરેટ ડિગ્રી મેળવેલી છે.

(6:37 pm IST)