Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

ચીને કોરોનાના મામલે વિશ્વને અંધારામાં રાખ્યુઃ હોંગકોંગથી ભાગી અમેરિકા પહોંચેલ વાયરોલોજીસ્ટનો ધડાકો

નવી દિલ્હીઃ કોરોનાને લઇને વિશ્વ સમક્ષ સત્ય છૂપાવવાને લઇને ચીન ફરી એક વખત ઉઘાડુ પડ્યુ છેઃ હોંગકોંગથી જીવ બચાવી અમેરિકા પહોંચેલ એક વૈજ્ઞાનિકે એવો ખુલાસો કર્યો છે કે કોરોના વાયરસને લઇને ચીન ઘણુ બધુ પહેલાથી જાણતુ હતુ બાદમાં તેણે વિશ્વને જણાવ્યું: વાયરોલોજીસ્ટે આમ જણાવ્યુ હતું

(3:35 pm IST)