Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

એલજેપીએ કોરોનાના કારણે બિહાર ચૂંટણી ટાળવાની ઇચ્‍છા દર્શાવી

પટનાઃ બિહારમાં એનડીએમા બધુ બરાબર નથી ચાલતુ જેડીયુ અને એલજેપી વચ્‍ચે ઘણા મુદા પર ખેંચતાણ જારી છે. આ વચચે એલજેપીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ચિરાગ પાસવાનએ કોરના બિમારીના કારણે બિહાર વિધાનસભા ચૂંટણી ટાળવાની ઇચ્‍છા દર્શાવી.

ચિરાગએ ટવિટ કરી કહ્યુ કોરોનાના કારણે પુરૂ બિહાર જ નહી પુરો દેશ પ્રભાવિત છે આવામાં ચૂંટણીથી પ્રદેશ પર અતિરિકત બોજ પડશે.

(12:00 am IST)