Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

ચીન સામે આક્રમક નીતિ અપનાવનાર નરેન્દ્ર મોદી માટે મને ગૌરવ છે : ઘૂંટણીએ પડવાને બદલે સામનો કર્યો : રિપબ્લિકન અમેરિકન સેનેટર જોન કેનેડી

વોશિંગટન : અમેરિકાના રિપબ્લિકન સેનેટર જોન કેનેડીએ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે.તેમણે જણાવ્યું છે કે ચીન સામે ઘૂંટણીએ પડવાને બદલે મોદીએ આક્રમકઃ વલણ અપનાવ્યું તે બદલ હું ગૌરવ અનુભવું છું.
તેઓએ કેનેડાની સરકારના પણ વખાણ કર્યા હતા.જેઓ ચીન સામે  ખુલ્લેઆમ આવ્યા હતા.
તેમણે ઉમેર્યું હતું કે દરેક દેશ ચીનનો ખુલ્લેઆમ વિરોધ કરી તેને ઉઘાડું પડે તે આવકારદાયક છે.

(8:17 pm IST)