Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

રોજ ૧૬ કલાક સુધી કંઇપણ ખાતો ન હતોઃ ૩૦ કિલો વજન ઘટાડવા માટે એકટર રામ કપૂરની પ્રતિક્રિયા

         એકટર રામ કપુરએ  લગભગ ૩૦ કિલોગ્રામ વજન ઘટાડવા વિશે પોતાની તસ્વીરો વાયરલ થયા પછી જણાવ્યુ છે કે તે રોજના ૧૬ કલાક સુધી કાંઇપણ ખાતો નહી અને બાકી ૮ કલાકમા મર્યાદિત ભોજન લેતો.

         એમણે આગળ કહ્યું હું જાગ્યા પછી ખાલી પેટ ૧ કલાક સુધી વેટ-લિફટિંગ અને સુતા પહેલા કાર્ર્ડિયો કરૂ છુ.

(11:50 pm IST)