Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

નાણામંત્રી સીતારામણએ ખુદને બતાવ્યા શિક્ષક, બજેટ સમજવા માટે સાંસદોને પોતાની કચેરીમાં બોલાવ્યા

નાણામંત્રી સીતારમણએ લોકસભામાં બજેટ પર ચર્ચા દરમ્યાન કહ્યું છે કે ભલે કોઇ મજાક ઉડાવે પણ ઘણી વખત હુ કક્ષામાં વિદ્યાર્થીઓને સમજાવી રહેલ શિક્ષકની જેમ બોલું છુ.

        એમણે કહ્યું જો આ પર્યાપ્ત નથી તો સદસ્યોને સંસદ ભવનના રૂમ નંબર ૩૬ માં બજેટ સમજવા

(11:33 pm IST)