Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

દિલ્લી મેટ્રોમાં મહિલાઓ માટે મફત સફર વિરૂદ્ધની અરજી હાઇકોર્ટએ ઠુકરાવી

       દિલ્લીની આમ આદમી પાર્ટી ( આપ) સરકારની દિલ્લી મેટ્રોમાં મહિલાઓ માટે મફત સફર પ્રસ્તાવ સામે અરજીને હાઇકોર્ટએ રદ કરી દીધી છે.

        કોર્ટએ કહ્યું કે અરજીમાં દમ નથી અને સરકાર વિશેષ વર્ગને છૂટ આપવાનો ફેંસલો કરી શકે છે. કોર્ટએ અરજીકર્તા પર રૂ. ૧૦૦૦૦ નો દંડ પણ લગાવ્યો છે.

        અરજીમાં ભાડુ ઓછું કરવાની પણ માંગ કરવામાં આવી હતી.

(11:32 pm IST)